Traffic Tail

માર્ગ અને મકાન વિભાગ-૨ દ્વારા ઓલપાડ-કરંજ રોડ સ્ટેટ હાઈવેના ૧૨ કિ.મીના પેચ પર ભારે વરસાદથી ઝૂકી ગેયેલા ઝાડનું ટ્રિમીંગ કરાયું

SHARE:

માર્ગ અને મકાન વિભાગ-૨ દ્વારા ઓલપાડ-કરંજ રોડ સ્ટેટ હાઈવેના ૧૨ કિ.મીના પેચ પર ભારે વરસાદથી ઝૂકી ગેયેલા ઝાડનું ટ્રિમીંગ કરાયું


માર્ગ અને મકાન વિભાગ-૨ દ્વારા ફોરેસ્ટ વિભાગના સહયોગથી ઓલપાડ કરંજ રોડ સ્ટેટ હાઈવેના ૧૨ કિ.મીના પેચ પર ભારે વરસાદથી ઝૂકી ગેયેલા ઝાડનું ટ્રિમીંગ કરાયું હતું. રસ્તાની બંને તરફ મોટા ભરાવદાર વૃક્ષોથી ઘેરાયેલા તેમજ નજીકના ૫ થી ૬ ગામડાઓને જોડતા ઓલપાડ-કરંજ રાજ્ય ધોરીમાર્ગ પર વધુ પડતા વરસાદમાં ઝૂકી ગયેલા ઝાડ પડવાથી વાહનચાલકો, રાહદારીઓને જોખમ ઉભું ન થાય તેમજ ઝાડ પડવાથી વાહનવ્યવહાર બ્લોક ન થાય એ માટે સાવચેતીના ભાગરૂપે બંને વિભાગો દ્વારા ટ્રી ટ્રિમીંગ કરાયું હતું.

Traffic Tail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!