Traffic Tail

અમદાવાદ વિમાન દુર્ઘટનામાં અત્યાર સુધીમાં કુલ 92 મૃતકોના DNA સેમ્પલ મેચ, 47 મૃતદેહ પરિવારજનોને સોંપાયા

SHARE:

અમદાવાદ વિમાન દુર્ઘટનામાં અત્યાર સુધીમાં કુલ 92 મૃતકોના DNA સેમ્પલ મેચ, 47 મૃતદેહ પરિવારજનોને સોંપાયા…

સિવિલ હોસ્પિટલના સર્જરી વિભાગના પ્રાધ્યાપક ડૉ. રજનીશ પટેલના જણાવ્યા અનુસાર અન્ય આઠ જેટલા પરિવારજનોને નશ્વરદેહ સોંપવામાં આવશે…

16 જૂનના રોજ સવારે 9:30 કલાક સુધીમાં કુલ 47 મૃતદેહ સોંપાયા, જેમાં ખેડા, અમદાવાદ, બોટાદ, મહેસાણા, ભરૂચ, અરવલ્લી, વડોદરા, જૂનાગઢ, આણંદ, મહીસાગર, ગાંધીનગર અને ભાવનગર જિલ્લાનો સમાવેશ…

Traffic Tail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!