શું તમે જાણો છો વિશ્વનું સૌથી પ્રાચીન જાણીતું સાઇનબોર્ડ! ક્યાં આવેલું છે ?

SHARE:

ધોળાવીરા: વિશ્વનું સૌથી પ્રાચીન જાણીતું સાઇનબોર્ડ!

સિંધુ-સરસ્વતી સંસ્કૃતિનો જાણીતો શિલાલેખ અને વિશ્વનું સૌથી જૂનું ‘સાઈન બોર્ડ’; જેમાં જિપ્સમમાંથી બનાવેલા 10 મોટા ચિહ્ન/અક્ષરોનો સમાવેશ થાય છે અને સમગ્ર શિલાલેખ લગભગ 3 મીટરની લંબાઈનો છે. જે દર્શાવે છે કે, અહીંની સંસ્કૃતિ માત્ર સુવ્યવસ્થિત નગર આયોજન સુધી મર્યાદિત નહોતી, પરંતુ અત્યાધુનિક જળ વ્યવસ્થા તેમજ ઉત્તમ સ્થાપત્ય જેવી અદ્યતન પ્રણાલીઓથી પણ સમૃદ્ધ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!