Traffic Tail

સરકારી આર્ટ્સ અને કોમર્સ કોલેજ-સોનગઢ(તાપી)ના પ્રાધ્યાપક રાકેશકુમાર ગામીત પીએચડી થયા

SHARE:

સરકારી આર્ટ્સ અને કોમર્સ કોલેજ-સોનગઢ(તાપી)ના પ્રાધ્યાપક રાકેશકુમાર ગામીત પીએચડી થયા

તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના મોઘવાણ ગામના વતની અને સરકારી આર્ટ્સ અને કોમર્સ કોલેજ-સોનગઢ, જિ.તાપીના મદદનીશ પ્રાધ્યાપક રાકેશકુમાર સંજીભાઈ ગામીતે એકાઉન્ટન્સી વિષયમાં “એ કમ્પેરેટિવ સ્ટડી ઓફ ફાયનાન્સ પરફોર્મન્સ એન્ડ રેટવિરીયન્સ ઈન સિલેક્ટેડ સુગર ફેક્ટરીઝ, વિથ સ્પેશ્યલ રેફરન્સ ટુ સાઉથ ગુજરાત” શીર્ષક હેઠળ મહાશોધનિબંધ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી-સુરતમાં રજૂ કર્યો હતો, જેને યુનિ.એ માન્યતા આપીને પીએચ.ડી.ની પદવી એનાયત કરી છે. આ સંશોધન તેમણે સુરતની અમરોલી કોલેજના પ્રાધ્યાપક ડૉ.રાજેશકુમાર રાણાના માર્ગદર્શન હેઠળ પૂર્ણ કર્યુ હતું.

Traffic Tail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!