Traffic Tail

વાલોડ ITI ખાતે 74 માં વન મહોત્સવ ની ઉજવણી ધારાસભ્ય મોહનભાઈ ઢોડીયાની ઉપસ્થિતિમાં યોજાઈ.

SHARE:

વાલોડ ITI ખાતે 74 માં વન મહોત્સવ ની ઉજવણી ધારાસભ્ય મોહનભાઈ ઢોડીયાની ઉપસ્થિતિમાં યોજાઈ.

વાલોડ તાલુકામાં 74 માં વન મહોત્સવ ની ઉજવણી વાલોડ ITI ખાતે 170 વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય મોહનભાઈ ઢોડીયાની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી.ધારાસભ્ય મોહનભાઈ ઢોડીયાની હાજરી વચ્ચે યોજાયેલા આ 74માં વન મહોત્સવ માં વાલોડ ITI ખાતે પ્રથમ કક્ષામાં આવેલ વિદ્યાર્થીઓને ધારાસભ્ય મોહનભાઈ ઢોડીયાના વરદ હસ્તે પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા.આ 74માં વન મહોત્સવમાં વાલોડ તાલુકા પંચાયત પ્રમુખ વર્ષા બેન,ઉપ,પ્રમુખ શિવાનીબેન,જિલ્લા પંચાયત સભ્ય જ્યોત્સના બેન,તૃપ્તિબેન જ્યારે સહકારી આગેવાન ઉદયભાઈ દેસાઈ તેમજ અન્ય આગેવાનો અને વન વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ તેમજ વાલોડ ITI નો સ્ટાફ હાજર રહ્યો હતો.

Traffic Tail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!