Traffic Tail

ઉનગામ, સચિન ખાતેથી ચોરી થયેલી ઈકો ફોરવ્હીલર મળી આવે તો સચિન-જી.આઈ.ડી.સી પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા અનુરોધ

SHARE:

ઉનગામ, સચિન ખાતેથી ચોરી થયેલી ઈકો ફોરવ્હીલર મળી આવે તો સચિન-જી.આઈ.ડી.સી પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા અનુરોધ
કોરીવાડ, ઉનગામ, સચિન-GIDCનાં ઘર નં.૫૧૬ ખાતે રહેતા ૪૪ વર્ષીય રીતેશભાઈ છગનભાઇ પટેલની એક મારૂતિ સુઝુકી કંપનીની સફેદ કલરની ઈકો ફોર વ્હીલર ગાડી જેનો રજિ.નં.GJ-05-RK-5683, ચેસીસ નં.MA3ERLF1S00853622 તથા એન્જિન નં.G12BN849860 છે. હાલની અંદાજીત રૂ.૫ લાખની કિંમતની આ કાર તા.૧૭/૦૭/૨૦૨૩ ના રોજ ૩:૦૦ થી ૭:૦૦ વાગ્યાના અરસામાં તેઓએ પોતાના ઘરની સામે પાર્કિંગ કરેલી હતી. જ્યાંથી કોઇ અજાણ્યા ચોર/ઇસમે કારનું લોક તોડી અથવા લોક ખોલી ચોરી કરી નાસી જઇ ગુનો કર્યો હોવાની ફરિયાદ નોંધાવી છે. આ અંગેની કોઈ પણ જાતની માહિતી મળે તો સચિન જી.આઇ.ડી.સી. પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવા સચિન GIDC પોલીસની યાદીમાં જણાવાયું છે

Traffic Tail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!